‘મારે ચિટ ફંડ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી’: શ્રેયસ તલપડેએ છેતરપિંડીના આરોપો નકારી કાઢ્યા, એક્ટરની ટીમે નિવેદનમાં કહ્યું- બધા આરોપો ખોટા છે
13 કલાક પેહલાકૉપી લિંકશ્રેયસ તલપડે વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 27 માર્ચ, ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશમાં કરોડો ...