મહામંડલેશ્વર બન્યા પછી મમતા કુલકર્ણીનો પહેલો ઇન્ટરવ્યૂ: કહ્યું- ’23 વર્ષથી તપસ્યા કરું છું, સંન્યાસ પછી લગ્નનો પ્રશ્ન હવે પૂરો’
પ્રયાગરાજ22 મિનિટ પેહલાકૉપી લિંક'મેં 22-23 વર્ષ તપસ્યા કરી. માનવ કલ્યાણ માટે સંન્યાસ લીધો. સંન્યાસ લીધા પછી કોઈ લગ્ન કરતું નથી. ...