લગ્નની અફવાઓથી શ્રુતિ હાસન અને તેનો BF પરેશાન: શાંતનુએ કહ્યું, ‘અફવા ફેલાવવાનું બંધ કરો’, શ્રુતિએ કહ્યું, ‘જે મને નથી ઓળખતા તેઓ મહેરબાની કરીને શાંત રહે’
7 કલાક પેહલાકૉપી લિંકછેલ્લાં કેટલાક દિવસોથી એવી અફવાઓ ચાલી રહી હતી કે, શ્રુતિ હાસને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા ...