શુભમને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા કહ્યું: ટેસ્ટમાં અત્યાર સુધી તેની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી, દુલીપ ટ્રોફીમાં ટીમ Aની કેપ્ટનશિપ કરશે
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલનું માનવું છે કે તેની ટેસ્ટ કારકિર્દી તેની અપેક્ષા મુજબ હજુ ...