કોવિશિલ્ડ બાદ હવે કોવેક્સિનનો ભય: કોવેક્સિન વિશે અનેક પ્રશ્નો ઉભા થયા, જાણો 7 મહત્ત્વના પ્રશ્નોના જવાબ
30 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકબે અઠવાડિયા પહેલા, કોવિડ વેક્સીન ઉત્પાદક ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું હતું કે કોવિશિલ્ડની આડઅસરો છે. ...