એકાદશી અને દ્વાદશી તિથિ 28 ઓક્ટોબરે: સોમવારે રમા એકાદશીનું વ્રત રાખવામાં આવશે, ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની સાથે ભગવાન શિવની પૂજા કરો
3 મિનિટ પેહલાકૉપી લિંકઆસો વદ દશમી રવિવાર 27 ઓક્ટોબરે સવારે 7.15 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ એકાદશી (રમા એકાદશી) શરૂ થશે, ...