‘સલમાન ખાન મારા ‘ગુરુ દ્રોણાચાર્ય’ છે’: એક્ટર વિકાસ વર્માએ કહ્યું- લોકો મારી મજાક ઉડાવતા હતા, ‘ભાઈ’ પાસેથી પ્રેરણા મળી, સિકંદરમાં તેમનો બોડીગાર્ડ બન્યો
1 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'માં એક્ટર વિકાસ વર્માએ તેમના બોડીગાર્ડ સલીમની ભૂમિકા ભજવી છે. વિકાસ કહે છે કે ...