ઈજા છતાં સલમાન ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે: સેટ પરથી નવી તસવીર સામે આવી, મેકર્સ 45 દિવસના શેડ્યૂલનું શૂટિંગ કરીને હૈદરાબાદ જશે
10 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાન આ દિવસોમાં પાંસળીમાં ઈજા હોવા છતાં આગામી ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં જ ...