નક્સલી હુમલામાં CRPF સબ ઈન્સ્પેક્ટર શહીદ: છત્તીસગઢના સુકમામાં સૈનિકો સાથે સર્ચ માટે નીકળેલાં, 1 ઘાયલ; 4 દિવસમાં ત્રીજી ઘટના
સુકમા7 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢના સુકમામાં રવિવારે સવારે થયેલા નક્સલી હુમલામાં CRPFનાં SI શહીદ થયો છે, જ્યારે એક જવાન ઘાયલ થયો ...