ત્રીજો દીક્ષાંત સમારોહ: સિલ્વર ઓક યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન બન્યા – Ahmedabad News
સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આજના દીક્ષાંત ...