એક્ટ્રેસ બનવા માટે ભૂખ હડતાળ પર ઉતરી ગઈ હતી: શશિ કપૂર સાથેના ન્યૂડ સીનને લઈને હોબાળો થયો, રતન ટાટા સાથે પણ રિલેશનમાં રહી ચુકી છે સિમી ગરેવાલ
10 મિનિટ પેહલાકૉપી લિંકવર્ષ: 1952 સ્થળ: પંજાબલુધિયાણામાં રહેતા ભારતીય સેનાના બ્રિગેડિયર જે.એસ.ગરેવાલની 5 વર્ષની પુત્રીએ સુપરસ્ટાર રાજ કપૂરની ફિલ્મ 'આવારા' ...