અમેરિકા-બ્રિટનના 3 અર્થશાસ્ત્રીઓને ઇકોનોમિક્સમાં નોબેલ: તેમણે સમજાવ્યું- રાજકીય સંસ્થાઓની સમાજની પ્રગતિ પર અસર, ગરીબ દેશો વિકાશથી કેમ વંચિત
7 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકા અને બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકોને ઇકોનોમિક્સનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વિજેતાઓમાં ટર્કિશ-અમેરિકન ડેરેન એસેમોગ્લુ, બ્રિટિશ-અમેરિકન ...