91ની ઉંમરે આશા ભોંસલનું રોકિંગ પર્ફોર્મન્સ: ‘તૌબા-તૌબા’ ગાયું અને હૂક સ્ટેપ કર્યો, સિંગર કરણ ઔજલાએ કહ્યું- મારા કરતાં પણ સારું પર્ફોર્મ કર્યું
અમુક પળો પેહલાકૉપી લિંકહિન્દી સિનેમાનાં સૌથી સિનિયર ગાયિકાઓમાંના એક આશા ભોંસલેએ તાજેતરમાં સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. પર્ફોર્મન્સની ખાસ વાત એ ...