સિંગર મોનાલી ઠાકુરની લાઈવ શોમાં તબિયત બગડી: કોન્સર્ટ અધવચ્ચે છોડવો પડ્યો, શ્વાસ લેવામાં તકલીફ થવાથી હોસ્પિટલમાં દાખલ; ચાહકોની માફી માગી
44 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર મોનાલી ઠાકુરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મોનાલી 21 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં દિનહાટા ફેસ્ટિવલમાં પરફોર્મ કરી ...