EDITOR’S VIEW: મિડલ ઈસ્ટના બદલાપુરનો અંત?: 12 મહિનામાં જ ઈઝરાયલે દુશ્મનનો ખાત્મો બોલાવ્યો, યાહ્યા સિનવારના મોતથી કાળચક્ર પૂરું થવાની અણીએ, હવે હમાસનો નવો ચીફ કોણ?
.17 ઓક્ટોબર 2024એક વર્ષ ને દસ દિવસમાં એક આખું કાળચક્ર પૂરું થઇ રહ્યું છે. આ કાળચક્ર થંભી જશે કે કેમ ...