ચાલુ મેચે ફિલિપ્સ ઘાયલ થયો, મેદાનમાં સૂઈ ગયો: સિરાજે IPL કરિયરની બેસ્ટ બોલિંગ કરી, અનિકેતે ડાઇવિંગ કેચ ઝડપ્યો; મેચ મોમેન્ટ્સ
હૈદરાબાદ21 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. ગુજરાતે હૈદરાબાદનો 153 રનનો ટાર્ગેટ 20 બોલ બાકી રહેતા ...