‘રામ-સિયા-રામ’ ગીત પર કોહલીએ હાથ જોડ્યા: એલ્ગર આઉટ થયો ત્યારે વિરાટ તેને ભેડી પડ્યો, યાનસનને ચતુરાઈથી આઉટ કર્યો, મેચ મોમેન્ટ્સ
કેપ ટાઉન28 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે ત્રણ ઇનિંગ્સની રમત જોવા મળી હતી. ...