વિજાપુર ભાજપમાં નારાજગી: છ હોદ્દેદારોએ એક સાથે રાજીનામા ધર્યા, યુવા મોરચાના પ્રમુખ સાથે પી.આઈ.એ ગેરવર્તન કરવાના આક્ષેપ કર્યા – Mehsana News
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે રહેતા અને વિજાપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ નિશાંત પટેલ વિરુદ્ધ પૈસાની લેવડદેવડ મામલે વસાઈ ...