‘સ્કાય ફોર્સ’ ભારતના પ્રથમ હવાઈ હુમલાની ગાથા: વાયુસેનાની બહાદુરી અને બલિદાની સ્ટોરી, દેશભક્તિ જોઈ છાતી ફુલી જશે; સેકેન્ડ હાફ કંટાળાજનક
1 કલાક પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકઅક્ષય કુમારની ફિલ્મ 'સ્કાય ફોર્સ' 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ભારતીય ...