સનથ જયસૂર્યા શ્રીલંકન ક્રિકેટના સલાહકાર રહેશે: ઉપુલ થરંગા પસંદગી સમિતિના નવા અધ્યક્ષ; ભૂતપૂર્વ સ્પિનર અજંતા મેન્ડિસ પણ પસંદગીકાર
સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલાકૉપી લિંકશ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેની નવી પસંદગી સમિતિની રચના કરી છે. ભૂતપૂર્વ ઓપનર ઉપુલ થરંગા મુખ્ય પસંદગીકાર ...