તેલંગાણામાં ટનલ દુર્ઘટના, 6 કામદાર ફસાયા: એન્ટ્રી પોઈન્ટથી 14 કિમી દૂર 3 મીટરનો ભાગ પડ્યો; 4 દિવસ પહેલા કામ શરૂ થયું હતું
તેલંગાણા25 મિનિટ પેહલાકૉપી લિંકતેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે સવારે SLBC (શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ) ટનલ પ્રોજેક્ટનો એક ભાગ તૂટી પડ્યો. જેમાં ...