‘જય શ્રી રામ’ના નારા લગાવવા એ ગુનો કેવી રીતે?: SCએ અરજદારને પૂછ્યું- મસ્જિદની અંદર નારા લગાવનારાઓની ઓળખ કેવી રીતે કરી
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે, જય શ્રી રામના નારા લગાવવા કેવી ...