કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’નો મુદ્દો બ્રિટિશ સંસદમાં ઊઠ્યો: ખાલિસ્તાન સમર્થકોએ થિયેટરમાં ફિલ્મ અટકાવી, સાંસદોએ ગુસ્સે થઈ અધિકારોનું હનન ગણાવ્યું
અમૃતસર44 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિટનમાં કંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી'ના સ્ક્રીનિંગ દરમિયાન ખાલિસ્તાનીઓના સિનેમાઘરમાં પ્રવેશ અને વિરોધનો મુદ્દો બ્રિટિશ સંસદમાં પણ ઉઠાવવામાં ...