ઇ-સિગારેટના કારોબારનો પર્દાફાશ: મુંબઇથી માલ લાવી ગુજરાતભરમાં વેચાણ કરતા ત્રણની SMCએ ધરપકડ કરી; 9.11 લાખની ઇ-સિગારેટ જપ્ત કરી – Ahmedabad News
લક્ઝ્યુરીસ પાનપાર્લર તેમજ વેપારીઓને ઇ-સિગારેટનો જથ્થો પુરો પાડતા ત્રણ શખ્સની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ધરપકડ કરી છે. એસએમસીએ ગાંધીરોડની ...