તેલંગાણામાં મિસ વર્લ્ડ 2025ની યજમાનીના ખર્ચ પર વિવાદ: વિપક્ષ પાર્ટી BRS કહ્યું,- કોંગ્રેસ સરકાર ફાલતુ ખર્ચ કરી રહી છે; સરકારે કહ્યું- મોટાભાગનું ભંડોળ સ્પોન્સરશીપથી એકઠું કરાશે
12 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકમિસ વર્લ્ડ 2025 ભારતમાં યોજાવા જઈ રહી છે. તેલંગાણા સરકાર હૈદરાબાદમાં આ સૌંદર્ય સ્પર્ધાની યજમાની ...