પીઢ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધન: 100 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ઘણી ભાષાઓમાં ફિલ્મો કરી; નાસિકમાં ભાડાના મકાનમાં રહેતી હતી
2 કલાક પેહલાકૉપી લિંકઅનેક હિન્દી, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધન થયું છે. સ્મૃતિનું મહારાષ્ટ્રના ...