તો બોલિવૂડમાં વધતાં છૂટાછેડાનું આ છે કારણ?: એઆર રહેમાનની પત્નીની વકીલનો જૂનો વીડિયો વાયરલ, કહ્યું- માત્ર બેવફાઈ નહીં, તે લોકોમાં સેક્સ્યુઅલ એક્સ્પેક્ટેસન્સ ખૂબ ઊંચા હોય છે
14 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડમાં એવા ઘણા છૂટાછેડા થયા જેણે સિનેમાપ્રેમીઓને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એ.આર.રહેમાનના છૂટાછેડાની પણ વાતો ચાલી ...