સગીરોનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પેરેન્ટ્સની સંમતિથી બનશે: કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો; લોકો પાસે સૂચનો માગ્યા
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંક18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માતાપિતાની સંમતિથી બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ...