રતન ટાટા ફર્સ્ટક્રાયમાં તેમનો સંપૂર્ણ હિસ્સો વેચશે: કંપની IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, SEBIમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા
મુંબઈ14 મિનિટ પેહલાકૉપી લિંકઓનલાઈન રિટેલર ફર્સ્ટક્રાઈની પેરેન્ટ કંપની બ્રેઈનબિઝ સોલ્યુશન્સે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લોન્ચ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી ...