ગટરનાં ઢાંકણા સહિતના પ્રશ્નો ઉકેલો: ગુજરાત માનવ અધિકાર આયોગનો રાજકોટનાં મ્યુ. કમિશ્નરને આદેશ, તા. 8 નવેમ્બરે થનાર સુનાવણીમાં કામગીરીનો અહેવાલ રજૂ કરવા ફરમાન – Rajkot News
તાજેતરમાં રાજકોટ શહેરમાં ગટરનાં ઢાંકણા ખુલ્લા હોવાને કારણે અકસ્માતો થયાનું સામે આવ્યું હતું. તો ગાંધીગ્રામ નજીક સર્જાયેલા આવા અકસ્માતમાં એક ...