સોમનાથ ટ્રસ્ટનો મોટો નિર્ણય: સોમનાથનો મેળો એક દિવસ વહેલો પૂર્ણ કરી દેવાયો હોવાથી 160થી વધુ સ્ટોલધારકોને રાહત આપવા એક દિવસનું ભાડું અને લાઈટબીલ પરત મળશે
ગીર સોમનાથ (વેરાવળ)9 મિનિટ પેહલાકૉપી લિંકસોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિર ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમી વરસાદ અને તોફાની ...