કાર શીખતી સગીરાએ પિતા-પુત્રને અડપેટે લેતા પુત્રનું મોત: બ્રેકને બદલે એક્સિલરેટર દબાઇ જતા અકસ્માત; ટ્રાફિક પોલીસે કારચાલક અને કાર આપનાર સામે ગુનો નોંધ્યો – Ahmedabad News
અમદાવાદના કુબેરનગરમાં 15 વર્ષીય સગીરાએ કારથી રોડ પર ઉભેલ પિતા-પુત્રને અડફેટે લીતા પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે ...