‘દબંગ ગર્લે’ પાપારાઝીને હાંકી કાઢ્યા!: સતત ફોટો ક્લિક કરતાં એક્ટ્રેસે મોઢું ચડાવ્યું, કહ્યું- ચાલતા થાઓ અહીંથી; યુઝરે કહ્યું-કોઈએ રામાયણ વિશે પૂછ્યું હશે
25 મિનિટ પેહલાકૉપી લિંકસોનાક્ષી સિંહા હંમેશા તેના શાનદાર સ્વભાવ માટે જાણીતી છે, પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ...