લગ્નના નવ મહિના પછી સોનાક્ષીએ ધર્મ પરિવર્તન પર કરી વાત: એક્ટ્રેસે કહ્યું- મને મારા પતિ કે સાસરિયા તરફથી મુસ્લિમ ધર્મ સ્વીકારવાનું કોઈ દબાણ નથી
6 કલાક પેહલાકૉપી લિંકસોનાક્ષી સિંહા અવારનવાર તેના લગ્ન સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. લગ્નનાં નવ મહિના બાદ એક્ટ્રેસે કહ્યું કે ...