22મીએ સગાઈ, 23મીએ સાંજે રિસેપ્શન: શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાંમાં રિસેપ્શન પાર્ટી, પહેલું ઇન્વિટેશન ભાઈજાનને આપ્યાનો મેકઅપ આર્ટિસ્ટનો દાવો
મુંબઈ14 કલાક પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકએક્ટ્રેસ સોનાક્ષી સિંહા 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંને ...