‘મોટા બજેટ કરતાં સારા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરો’: અનિલ કપૂરના એક્ટર પુત્ર હર્ષ વર્ધને ફિલ્મ નિર્માતાઓને જોખમ લેવા કહ્યું ; યુઝર્સે તેની સમજણના વખાણ કર્યાં
40 મિનિટ પેહલાકૉપી લિંકઅનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. ...