યુપીના બળાત્કારી ભાજપના ધારાસભ્યને 25 વર્ષની સજા ફટકારી: 2014નો કેસ, સગીરા પર રેપ કર્યો હતો; દંડના 10 લાખ રૂપિયા પીડિતાને મળશે
સોનભદ્ર10 મિનિટ પેહલાકૉપી લિંકસોનભદ્રની દૂદ્ધી સીટના ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને બળાત્કારના કેસમાં MP/MLA કોર્ટે 25 વર્ષની જેલની સજા ફટકારી છે.યુપીના ...