‘એનિમલ’ ફિલ્મનું ફેમસ સોન્ગ ‘અર્જન વેલી’ વિવાદમાં સપડાયું: ફિલ્મ કાસ્ટને નોટિસ પાઠવી, ગુરમીતે કહ્યું, ‘કેપંજ એન્ટરટેઈનર્સ’ના બેનર હેઠળ મેં આ ગીત 2015માં ગાયું હતું’
ચંડીગઢ2 કલાક પેહલાકૉપી લિંક660 કરોડનો આંકડો પાર કરનાર બોલિવૂડ ફિલ્મ 'એનિમલ'નું સૌથી ફેમસ ગીત 'અર્જન વેલી' વિવાદમાં આવી ગયું છે. ...