સોનીપતમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા: હોળીની સાંજે દુકાનમાં ઘૂસીને માથામાં ગોળી મારી; જમીન વિવાદ મામલે હુમલો
સોનીપત9 મિનિટ પેહલાકૉપી લિંકઆરોપીઓએ જવાહરા ગામમાં દુકાનમાં ઘૂસીને ભાજપના મુંડલાના મંડળ આધ્યક્ષને માથામાં ગોળી મારી દીધી હતી.હરિયાણાના સોનીપતમાં ભાજપના મુંડલાના ...