સોનુ નિગમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યો: એક દિવસ પહેલા કોન્સર્ટમાં તબિયત બગડી હતી, સ્વસ્થ થતાં જ રાષ્ટ્રપતિ ભવન દિવસ પર પરફોર્મ કર્યું
8 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર સોનુ નિગમે સોમવાર, 3 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યો. આ દરમિયાન, તેણે રાષ્ટ્રપતિ ભવનના ઓપન ...