‘હું આ કેસમાં સીધો સંડોવાયેલો નથી’: ધરપકડ વોરંટ પર સોનુ સૂદે મૌન તોડ્યું, કહ્યું- સમાચાર સનસનાટીભર્યા છે, સેલેબ્સને સોફ્ટ ટાર્ગેટ બનાવાય છે
57 મિનિટ પેહલાકૉપી લિંક10 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી થયાના સમાચાર હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે. ...