સોનુ સૂદે કહ્યું -હું ખેડૂતોની સાથે છું: દરબાર સાહિબમાં માથું ટેકવી નવી ફિલ્મની સફળતાના આશીર્વાદ માગ્યા, ‘ફતેહ’માં પંજાબી અંદાજમાં જોવા મળશે એક્ટર
અમૃતસર21 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ અભિનેતા સોનુ સૂદ આજે પોતાની નવી ફિલ્મની સફળતા માટે સચખંડ શ્રી દરબાર સાહિબ ખાતે દર્શન કરવા ...