એક્ટર સોનુ સૂદનું ‘વ્હોટ્સએપ’ એકાઉન્ટ બ્લોક: લગભગ 2 દિવસથી સેવા બંધ, કંપનીને ટેગ કરીને અભિનેતાએ કહ્યું, ‘સેંકડો જરૂરિયાતમંદ લોકો મેસેજ કરી રહ્યા હશે’
2 કલાક પેહલાકૉપી લિંકઅભિનેતા સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. તેણે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ટ્વિટ અને ...