ડિરેક્ટર સૂરજ બડજાત્યા હિરોઈનો પર ખૂબ ગુસ્સે થતા: કહ્યું- એક્ટ્રેસિસ રડવા લાગતી, પછી મને સમજાયું કે કામ દરમિયાન પ્રેમ અને શાંતિ જરૂરી છે
7 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાએ 1989માં ફિલ્મ "મૈંને પ્યાર કિયા" થી દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરના ...