ફરી એકવાર સલમાન આઇકોનિક અવતારમાં જોવા મળશે: ફિલ્મમેકર સૂરજ બડજાત્યાએ કહ્યું- આ વખતે પ્રેમનું પાત્ર વધુ મેચ્યોર હશે, સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે
11 કલાક પેહલાકૉપી લિંકફિલ્મમેકર સૂરજ બડજાત્યાએ તાજેતરમાં કન્ફર્મ કર્યું છે કે તે ટૂંક સમયમાં ફરી એકવાર સલમાન ખાન સાથે કામ ...