SoU પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું: શનિ-રવિમાં 1.50 લાખથી વધુ સહેલાણીઓ આવ્યા; નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ હોટલો-ટેન્ટસીટી સહિતનું બુકીંગ ફૂલ – narmada (rajpipla) News
નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ...