PMએ કહ્યુ- લિડરશિપના દમ પર ગુજરાત નંબર વન રાજ્ય બન્યું: ગુજરાત અલગ રાજ્ય બની રહ્યું હતું ત્યારે બધા કહેતા હતા કે ગુજરાત અલગ થઈને શું કરશે, આજે ગુજરાત મોડલ આદર્શ બન્યું
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકSOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) કોન્કલેવનું આયોજન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાન ...