મધદરિયે 95 દિવસની દિલધડક દાસ્તાન: દરિયામાં ફસાયેલા 61 વર્ષના માછીમારે કરચલા ખાધા, કાચબાનું લોહી પીધું; જીવતા રહેવાનું એક જ કારણ- મા
બચી ગયા પછી નાપા કાસ્ત્રો દરિયા કિનારે ઊભીને વિચારે છે કે, હું ક્યારે ફરીથી માછીમારી કરીશ? (CNN)86 વર્ષની માતાએ પોતાના ...