ભારત-ફિલિપાઈન્સની નૌસેનાની કવાયતથી ચીન નારાજ: કહ્યું- ત્રીજા દેશે અમારા મામલે દખલ ન કરવી; ફિલિપાઈન્સ ચીનના વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યું છે
42 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં નૌસેનાની કવાયત સામે ચીને વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના રક્ષા ...