‘હું શાહરુખ ખાન કરતાં વધુ વ્યસ્ત છું’: ઈન્ડસ્ટ્રી છોડવાના સમાચાર પર અનુરાગ કશ્યપે કહ્યું- ફક્ત શહેર છોડ્યું છે, ફિલ્મ નિર્માણ નહી
3 કલાક પેહલાકૉપી લિંકમુંબઈ છોડીને ફિલ્મ નિર્માણથી દૂર રહેવાની અટકળો વચ્ચે, દિગ્દર્શક અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર પોતાનું મૌન તોડ્યું ...